જૂનાગઢમાં ભુતનાથ મંદિર ખાતે બિરાજમાન શનિદેવનાં મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં ભુતનાથ મહાદેવ મંદિરે બિરાજમાન શનિદેવનાં મંદિરે શનિજયંતીની ગઈકાલે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી અને સવારથી જ યજ્ઞ, હવનનાં કાર્યક્રમો યોજાયા હતા. તેમજ સાંજના મહાઆરતી, પ્રસાદી-વિતરણ સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા. ભાવિકોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો.

Leave A Reply