સ્વામિનારાયણ મુખ્યમંદિરે યુવા ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ

????????????????????????????????????

????????????????????????????????????

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ તેમજ રાધારમણ દેવ યુવક મંડળ દ્વારા જવાહર રોડ ઉપર આવેલાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આચાર્ય અજેન્દ્રપ્રસાદ મહારાજની અધ્યક્ષતામાં અને ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજનાં ઉપાધ્યક્ષ સ્થાને ત્રણ દિવસનાં યુવા ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાના લાલજી મહારાજનાં હસ્તે દિપ પ્રાગ્ટય કરવામાં આવેલ હતું. મહંત શા†ી સ્વામિશ્રી પ્રેમસ્વરૂપદાસજી મહારાજ તેમજ ટ્રસ્ટીગણ દ્વારા આ કાર્યક્રમને સંપૂર્ણ સહયોગ પુરો પાડવામાં આવેલ છે.

Leave A Reply