જૂનાગઢમાં વર્ષા-વિજ્ઞાન મંડળનો પરિસંવાદ યોજાયો

જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે ગઈકાલે વર્ષા-વિજ્ઞાન મંડળનો પરિસંવાદનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ચોમાસા અંગેની આગાહી કરવામાં આવી હતી. ઉપÂસ્થત પ૦ આગાહીકારોએ આ વર્ષ ૮ થી ૧ર આની થવાની શકયતા દર્શાવી હતી અને ચોમાસાની શરૂઆત જુનનાં બીજા અને ત્રીજા અઠવાડિયામાં થશે તેમ જણાવ્યું હતું.

Leave A Reply