હિન્દુ સનાતન સમાજ અને જૈન સમાજ વચ્ચે ઐતિહાસીક સમાધાન

ગઈકાલે ગુરૂવારે ભવનાથમાં રૂદ્દેશ્વર જાગીર આશ્રમમાં મળેલી એક મહત્વની બેઠકમાં મહામંડલેશ્વર ભારતીબાપુ તેમજ રૂદ્દેશ્વર જાગીર આશ્રમનાં મહંત ઈન્દ્રભારતી મહારાજ સહિતનાં સંતોની ઉપÂસ્થતિ તેમજ જૈન શ્વેતાબંર સમાજનાં સંતો, સાધુઓ, અગ્રણીઓ અને જીલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાની ઉપÂસ્થતિમાં યોજાયેલી આ બેઠકમાં ગિરનારને લઈ ચાલતાં વિવાદનો સમજાવટ સાથે સુખંદ અંત આવ્યો હતો અને ઐતિહાસીક કરારો કરવામાં આવ્યા હતાં.

Leave A Reply