જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે ફાર્માસિસ્ટોની રાષ્ટ્રવ્યાપી હડતાલ

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે ફાર્માસિસ્ટોની રાષ્ટ્રવ્યાપી હડતાલ યોજવામાં આવી છે. સરકાર દ્વારા ઈ-પોર્ટલ ઉપર તમામ વેપારીઓએ રોજે-રોજ ડેટા અપલોડ કરવાનો થાય છે. જેનાં વિરોધમાં આજે સૌરાષ્ટ્રનાં ૪ હજાર કેમીસ્ટોની એક દિવસની હડતાલ યોજાઈ છે.

Leave A Reply