બંગાળની ખાડીમાં પ્રવેશ બાદ કેરળમાં ચોમાસું પ્રવેશ્યું

નેઋત્યનું ચોમાસું કેરળમાં દસ્તક દઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર નેઋત્ય ચોમાસું દક્ષિણ અરબસાગર, માલદીવ અને બંગાળની ખાડીમાં બેસી ગયું છે અને જેની અસર સમગ્ર દેશમાં જાવા મળી રહી છે. બંગાળની ખાડીમાં પ્રવેશી ગયેલું ચોમાસું કેરળમાં પણ પ્રવેશ્યું છે.

Leave A Reply