૧૧ વિદ્યાર્થીઓનાં ભણતરનો ભાર ઉતારી જન્મદિનની ઉજવણી

જૂનાગઢ ભાજપનાં કોર્પોરેટર અને પરશુરામ ફાઉન્ડેશનનાં ચેરપર્સન અને બ્રહ્મ સમાજનાં અગ્રણી શૈલેષભાઈ દવેએ પોતાનાં જન્મદિને ૧૧ વિદ્યાર્થીઓનાં ભણતરની જવાબદારી ઉઠાવી અને જન્મદિનની અનોખી ઉજવણી કરી છે ગઈકાલે પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે આ અંગે એક કાર્યક્રમ યોજાયો હતો.

Leave A Reply