જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કેસર કેરી ખાવાની સ્પર્ધા યોજાઈ

????????????????????????????????????

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં દેશભરમાંથી વૈજ્ઞાનિકો આવ્યા હતા આ વૈજ્ઞાનિકો વચ્ચે કેસર કેરી ખાવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં ર૦ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. વિજેતા સ્પર્ધકોને મંત્રી પુરૂષોતમ રૂપાલાનાં હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતાં.

Leave A Reply