ભીમઅગિયારસનાં આગમન ટાંણે કેરીની મબલખ આવક

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં ભીમઅગિયારસનાં તહેવારને ઉજવવા ઉત્સાહ જાવા મળી રહ્યો છે આ તહેવારને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે બજારોમાં કેસર કેરીની મબલખ આવક થઈ છે અને લોકો ખરીદી કરી રહ્યાં છે.

Leave A Reply