જૂનાગઢમાં સાધસંતો અને ભાજપ દ્વારા સુત્રોચ્ચાર કરાયાં

કેરળમાં ગૌહત્યાનાં મામલે કોંગ્રેસનાં વલણનાં વિરોધમાં ગઈકાલે જૂનાગઢ શહેરમાં સાધુ-સંતો ભાજપ, વિહીપ સહિતનાં સંગઠનો દ્વારા કાળવાચોકમાં એકત્ર થઈને સુત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરોએ ભાગ લીધો હતો.

Leave A Reply