રાજકોટનાં ડોકટરે એક દિવસમાં રર૪ નેત્રમણીનું આરોપણ કર્યું

રાજકોટનાં આંખનાં સિનિયર સર્જન ડો.અતુલ સુરેશભાઈ બદીયાણીએ લિમ્કા બુક ઓફ રેકોડર્ઝમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે તા.૧૮ એપ્રિલ ર૦૧૬નાં રોજ એક જ દિવસમાં ફેકો મશીનથી ટાંકા વગરનાં મોતીયાનાં રર૪ ઓપરેશન કરી નેત્રમણી આરોપણનો વિશ્વ રેકોર્ડ સ્થાપયો હતો.

Leave A Reply