ગિરનાર પર્વત ઉપર પાણી પહોંચાડવાનાં કામને મંજુરી અપાઈ

જૂનાગઢ નજીક આવેલાં ગરવા ગિરનાર ક્ષેત્ર ઉપર દરવર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવે છે ત્યારે ગિરનારનાં વિકાસ માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને પ્રવાસન નિગમે પ્રયાસ હાથ ધર્યા છે અને વિવિધ વિકાસકામોને મંજુરી આપવામાં આવી છે. જૂનાગઢ જીલ્લા પ્રવાસન સમિતિની બેઠક તાજેતરમાં મળી હતી. જેમાં ગિરનાર પર્વત ઉપર પાણી પહોંચાડવા સહિતનાં કામને મંજુરી આપવામાં આવી હતી.

Leave A Reply