રાજકોટમાં ગઈકાલે કડાકા-ભડાકા સાથે વરસાદની થઈ એન્ટ્રી

સમગ્ર રાજયમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં નોંધાયું હતું અને ચોમાસાનો પ્રથમ વરસાદ પણ ગઈકાલે રાજકોટમાં તુટી પડયો હતો. રાજકોટમાં ભારે પવન કડાકા-ભડાકા સાથે ગઈકાલે વરસાદ તુટી પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં અને અનેક વૃક્ષો જમીનદોસ્ત થયા હતાં.

Leave A Reply