વરસાદ પડી જાય તો ભીમ અગીયારસની શુકનવતી વાવણી માટે ખેડૂતો સજજ

રાજકોટ અને સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં ચોમાસાનાં મંડાણ થઈ રહયા હોય તેવું વાતાવરણ સર્જાયુ છે. ગઈકાલે રાજકોટમાં વરસાદ પડી ગયો છે ત્યારે રાજકોટથી ૧૦૦ કિમી દૂર જૂનાગઢ પંથકમાં જા એકાદ બે દિવસમાં વરસાદ થઈ જાય તો આગામી સોમવારે ભીમ અગીયારસ ઉપર વાવણીનું સુકન સાચવવા ખેડૂતો સજજ બન્યા છ

Leave A Reply