Friday, April 19

પોરબંદરનાં વિસાવડા પાસે ટેન્ડર રીક્ષા અથડાતા ૯નાં મૃત્યું

Want create site? Find Free WordPress Themes and plugins.

પોરબંદરનાં વિસાવડા નજીક દૂધનાં ટેન્કર અને રીક્ષા વચ્ચે ગઈકાલે ગમખ્વાર અકસ્માત સર્જાતા જૂનાગઢનાં ત્રણ, રાજકોટનાં બે અને પોરબંદરનાં ચાર મળી કુલ ૯ વ્યકિતઓનાં કમકમાટીભર્યા મૃત્યું થતાં અરેરાટીની લાગણી પ્રસરી ગઈ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

− 2 = 5

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud