મેંદરડાનાં મીઠાપુરનાં વૃધ્ધે બિમારીથી કંટાળી અÂગ્નસ્નાન કર્યુ

મેંદરડાનાં મીઠાપુર ગામે રહેતા પટેલ મુળજીભાઈ રામજીભાઈ વાદડીયા (ઉ.વ. ૬પ) છેલ્લા આઠ વર્ષથી મણકાની બિમારીથી પીડાતાં હોય ગઈકાલે રસ્તા ઉપર સ્કુટી ઉભી રાખી અને પેટ્રોલ વડે પોતાની જાતને આગ લગાવી અÂગ્નસ્નાન કરી લેતાં અરેરાટીની લાગણી પ્રસરી ગઈ છે.

Leave A Reply