નરસિંહ મહેતા સરોવરને સ્વચ્છ બનાવવા બુલંદ માંગણી

ગઈકાલે જૂનાગઢ સહિત રાજયભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ છે ત્યારે જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવરમાં શેવાળ અને ગંદકી તેમજ ગંદુ ગટરનું પાણી ભળી જવાનાં કારણે સરોવરની શુધ્ધતા ઉપર ખતરો ઉભો થયો છે અને આસપાસનાં વિસ્તારોમાં રહેતાં લોકોને માટે આરોગ્ય માટે પણ ચિંતા ઉભી થઈ છે ત્યારે નરસિંહ મહેતાં સરોવરમાં ચોમાસાનાં પાણીને શુધ્ધતાનું કવચ આપવા માંગણી ઉઠી છે.

Leave A Reply