નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે પાઠય પુસ્તકોની ખરીદી

જુન માસનાં પ્રારંભ સાથે જ જૂનાગઢ સહિત રાજયભરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે અને શાળા-કોલેજામાં શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યું છે ત્યારે નવા અભ્યાસક્રમ અનુસાર પાઠય પુસ્તકો, સ્કુલડ્રેસની ખરીદીમાં તેજી આવી છે. આ ઉપરાંત પ્રવેશ માટેની પ્રક્રિયા પણ શાળાઓમાં જાર-શોરથી શરૂ થઈ છે.

Leave A Reply