આજે ડોકટર્સ હડતાલ અડધો દિવસ ઓપીડી બંધ

આજ તા.૬ જુનનાં રોજ ઈન્ડીયન મેડીકલ એસોસીએશનનાં નેજા હેઠળ દેશભરનાં ડોકટરો હડતાલ પાડી રહ્યાં છે ત્યારે વિવિધ માંગણીઓ સબબ સૌરાષ્ટ્રનાં તબીબોએ પણ અડધો દિવસ ઓપીડી બંધ રાખી હતી અને આ હડતાલમાં જાડાયા હતા.

Leave A Reply