જૂનાગઢ શહેરમાં જર્જરીત બિલ્ડીંગને ઉતારી લેવા નોટીસ

જૂનાગઢનાં ગિરનાર દરવાજા રોડ ઉપરની પાંજરાપોળ સામેની બિલ્ડીંગ અત્યંત જર્જરીત બની ગયેલ છે ત્યારે ચોમાસાનાં સમયને ધ્યાને રાખી આ બિલ્ડીંગને ઉતારી લેવા નોટીસ આપવામાં આવી છે અને ૧૦ દિવસની મનપાએ મુદ્દત આપી છે.

Leave A Reply