નીટનું પરિણામ ૧ર મી જુન બાદ જાહેર થશે

નીટ દ્વારા લેવાયેલી પરિક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં અલગ-અલગ પ્રશ્નપત્ર કાઢી ભેદભાવ દાખવવાનાં મુદ્દે હાઈકોર્ટમાં થયેલી રિટ અંગે સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજયુકેશન બોર્ડે ખાત્રી આપતાં જણાવ્યું છે કે નીટનું પરિણામ ૧રમી જુન સુધી જાહેર કરવામાં આવશે નહીં.

Leave A Reply