ધો.૧૧-૧ર સાયન્સનાં કોઈપણ સેમેસ્ટરની આ મહિને જ પરીક્ષા

ધો.૧૧-૧ર વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર પધ્ધતિ બંધ થઈ છે પરંતુ સેમેસ્ટર ૧,ર, ૩ અને ૪ કે તેમાંથી કોઈ પણ વિષયમાં સંજાગવસાત ગેરહાજર રહેલાં વિદ્યાર્થીઓને પ્રવર્તમાન નિયમો અનુસાર વધુ એક વર્ષ રાહ જાવી ન પડે તે માટે વિદ્યાર્થીઓનાં હિતમાં છુટછાટ અપાય છે જે મુજબ ૧ થી ૪ સેમેસ્ટરમાં કોઈ પણ વિષયમાં ગેરહાજર ઉમેદવાર જે-તે વિષયમાં પરિક્ષા આપી શકે તે માટે આ મહિનામાં જ પરિક્ષા લેવાશે.

Leave A Reply