ગીર જંગલમાં ૧૬મીથી વનરાજ સહિતનાં પ્રાણીઓનું વેકેશન

ચોમાસામાં વન્ય પ્રાણીઓનો સંવનન કાળ હોય છે તેમજ જંગલનાં રસ્તા પણ ખરાબ થઈ જવાથી આગામી તા.૧૬ જુનથી ગીર વન્ય પ્રાણી અભ્યારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાન તમામ પ્રવાસીઓ માટે બંધ રહેશે અને ૧૬ જુનથી સિંહ સહિતનાં પ્રાણીઓનું વેકેશન શરૂ થશે.

Leave A Reply