જૂનાગઢ સહિત રાજયભરમાં શાળા પ્રવેશોત્સવનો આજથી પ્રારંભ

જૂનાગઢ સહિત રાજયભરમાં નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થયો છે ત્યારે આજથી જ ત્રણ દિવસ એટલે કે ૮-૯-૧૦ જુન દરમ્યાન રાજયમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ પ્રારંભ કરવામાં આવેલ છે જૂનાગઢ જીલ્લામાં પણ મહાનુભાવોની ઉપÂસ્થતિમાં શાળા પ્રવેશોત્સવનાં કાર્યક્રમો આજે યોજવામાં આવ્યા છે.

Leave A Reply