જૂનાગઢ જીલ્લાની ૯ પ્રાથમિક શાળામાં અંગ્રેજી માધ્યમ શરૂ

નવા શૈક્ષણિક સત્રની શરૂઆતથી જ જૂનાગઢ જીલ્લાનાં દરેક તાલુકા મથક ઉપર એક પ્રાથમિક શાળામાં ધો.૧માં અંગ્રેજી માધ્યમની શરૂઆત કરવામાં આવી છે અને જે અંતર્ગત જૂનાગઢ જીલ્લામાં નવ પ્રાથમિક શાળામાં હાલ અંગ્રેજી વિભાગ શરૂ કરવામાં આવેલ છે ત્યારે હવે સામાન્ય પરિવારનાં બાળકો પણ મફતમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી શકશે.

Leave A Reply