જૂનાગઢમાં જલારામ મંદિરનાં પાટોત્સવની ભાવભેર થયેલ ઉજવણી

જૂનાગઢમાં પોસ્ટ ઓફિસ રોડ ખાતે આવેલાં જલારામ મંદિરનો ગઈકાલે તા.૮ જુનનાં રોજ ૧પમો પાટોત્સવ હોય જેની ભાવભેર ઉજવણી કરવામાં આવી છે અને પૂજન-અર્ચન-આરતી સહિતનાં કાર્યક્રમો યોજાયા છે જયારે  સાંજનાં ૭ થી ૯ કલાકે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવિકભકતોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

Leave A Reply