Monday, June 24

જૂનાગઢ સહિત સોરઠમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં ગઈકાલે મેઘરાજાએ બપોરબાદ છુટાછવાયાં વરસાદ વરસાવી દેતાં લોકોને ગરમી સામે રાહત મળી છે જૂનાગઢમાં ગઈકાલે સમીસાંજે વરસાદ પડયો હતો અને અડધો ઈંચ જેવો વરસાદ પડી ગયો છે રસ્તા ઉપર પાણી વહેવા લાગ્યા હતાં.

Leave A Reply