ધારી નજીક આંબરડી ગામે સફારી પાર્ક શરૂ કરવા જલદ આંદોલનનો રણકાર

ધારી નજીક આંબરડી ગામે લાયન સફારી પાર્ક શરૂ થવાની ઘડીઓ ગણાય રહી છે તેવા સમયે મોં સુધી આવેલો પ્યાલો છિનવાઈ જતાં સમગ્ર ધારી પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે સફારી પાર્ક મેળવવા માટે છેવટ સુધી લડી લેવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

Leave A Reply