જૂનાગઢમાં કોંગ્રેસે કલેકટર કચેરીનાં ગેટ સામે ડુંગળી અને ધાણા ઠાલવ્યાં

મધ્ય પ્રદેશનાં ખેડુતો ઉપર થયેલાં પોલીસ ગોળીબારમાં છ ખેડુતોની હત્યા કરવાની ઘટના તેમજ ગુજરાતમાં સરકાર દ્વારા ખેડુતોનાં થતાં શોષણ સામે ગઈકાલે જીલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરીનાં ગેટ પાસે ડુંગળી અને ધાણા અને તુવેરનો ઢગલો કર્યો હતો અને ખેડુતોને પોષણક્ષમ ભાવ આપવાની માંગણી કરવામાં આવી હતી.

Leave A Reply