Thursday, August 22

જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સુનની કામગીરીમાં બેદરકારી

જૂનાગઢ મહાનગરપાલિકાએ પ્રિ-મોન્સુનની કામગીરી કરી હોવાનો દાવો કરે છે પરંતુ મહાનગરપાલિકાનો આ દાવો પોકળ સાબિત થઈ રહ્યો છે જૂનાગઢનાં અનેક વિસ્તારોમાં ગટર બંધ છે અને જેનાં કારણે ગટરો ઉભરાય રહી છે.

Leave A Reply