બોલબાલા ટ્રસ્ટે ૧ર૮૦ યાત્રિકો અને કાર્યકરોનું સન્માન કર્યું

જૂનાગઢ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧ર૮૦ વડીલોને રામેશ્વરની યાત્રા કરાવવામાં આવી હતી. આ યાત્રા સુખરૂપે પૂર્ણ થતાં ભુતનાથ સત્સંગ હોલમાં યાત્રિકો તેમજ તેમનાં કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Leave A Reply