Monday, June 17

જૂનાગઢમાં આજે મેઘાવી માહોલ વચ્ચે વિરામ

જૂનાગઢ સહિત સોરઠમાં છેલ્લાં ૪ દિવસ દરમ્યાન હળવાથી ભારે વરસાદનો મારો ચાલું રહ્યો છે આ દરમ્યાન આજે મેઘરાજાનો વિરામ છે જા કે મેઘાવી માહોલ તો છવાયેલો જ છે અને સોરઠનાં ખેડુતો વાવણી કાર્યમાં લાગી ગયા છે.

Leave A Reply