ભાજપનાં બે કદાવર નેતા કોંગ્રેસમાં જાડાતા હોવાનો દાવો

જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી ભંગાણનાં આરે આવી પહોંચી છે તેમજ આગામી દિવસોમાં બે કદાવર નેતાઓ ભાજપને રામરામ કરી કોંગ્રેસમાં જાડાશે અને તેની સાથે ર૦૦થી વધારે કાર્યકરો જાડાઈ રહ્યાં હોવાનો દાવો વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ કર્યો હતો.

Leave A Reply