વરસાદમાં પરિક્રમારૂટનું ધોવાણ અટકાવવા ૧૧ સાધુની ટીમ સર્વે કરશે

ગરવા ગિરનારની લીલી પરિક્રમા દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો આવતાં હોય છે ત્યારે પરિક્રમાનાં રૂટનું ચોમાસાની ઋતુ દરમ્યાન ધોવાણ થતું અટકે તે માટે સાધુ સમાજનાં ૧૧ સભ્યની એક ટીમ ગિરનારનાં જંગલમાં જશે અને પરિક્રમા રૂટનું ધોવાણ અટકાવવા શું કરી શકાય તેની માહીતી મેળવી જે-તે વિભાગને આપશે.

Leave A Reply