જીએસટીનાં વિરોધમાં આવતીકાલે જૂનાગઢ બંધનું એલાન

જીએસટીનાં કાયદા સામે ભારે વિરોધનો વંટોળ ફુંકાયો છે. જૂનાગઢમાં ગઈકાલે આ મામલે બેઠક યોજાઈ હતી. ચર્ચા-વિચારણાનાં અંતે જીએસટીનાં કાયદામાં વિરોધમાં આવતીકાલ તા.૧પ જુને જૂનાગઢ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા જૂનાગઢ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

Leave A Reply