મગફળીમાં થતાં રોગો અને તેનાં નિયંત્રણ અંગે માહિતી આપી

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં ફાર્મર ટુ ફાર્મર કાર્યક્રમ અંતર્ગત ખેડુતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફલોરીડાનાં વૈજ્ઞાનિકો દ્વારા ૧૦૦ ખેડુતોને મગફળીમાં રોગનો ઉપદ્રવ તેનાથી થાય છે અને તેનું નિયંત્રણ કઈ રીતે કરી શકે તેનાં ઉપર તાલીમ આપવામાં આવી હતી.

Leave A Reply