તાલાલાનાં હડમતીયા ગામનાં યુવાનનો વનતંત્રનાં ત્રાસથી આપઘાતનો પ્રયાસ

તાલાલા તાલુકાનાં હડમતીયા ગામનાં ભરત કાલસારીયાને સોમવારે તાલાલા રેન્જનાં કર્મચારીઓએ તું સિંહ દર્શન કેમ કરાવે છે ? તેમ કહી તેનાં ઉપર દમનકારી નીતી ગુજારતાં ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો બીજી તરફ ભરત કાલસરીયાએ આપઘાતનો પ્રયાસ કરતાં દોડધામ મચી જવા પામી હતી.

Leave A Reply