Monday, June 17

વિસાવદર તાલુકાનાં ૭૪ ગામનાં સરપંચોની ચુંટણી બહિષ્કારની ચિમકી

ગુજરાત સરકાર દ્વારા ગ્રામપંચાયતોનાં સરપંચોને આપવામાં આવેલી સતામાં કાપ મુકાવામાં આવ્યો હતો તેની સાથે તલાટી મંત્રીઓની સહીઓ ફરજીયાત બનાવવામાં આવતાં તેની સામે વિસાવદર તાલુકાનાં ૭૪ ગામનાં સરપંચોએ ધારાસભાની ચુંટણીનાં બહિષ્કારની ચિમકી આપી છે.

Leave A Reply