વેરાવળ પંથકમાં દિપડો પાંજરે પુરાયો

વેરાવળનાં એક ખેડુતની વાડીમાં દિપડો આવી ચડતાં આખરે વનવિભાગની ભારે જહેમત બાદ દિપડાને પાંજરે પુરવામાં સફળતાં મળી છે. વેરાવળનાં નાવદ્વા પંથકમાં એક દિપડી અને બે બચ્ચાં હજુ આટાંફેરા મારતાં હોય તેને પાંજરામાં પુરી દેવા માંગણી ઉઠી છે.

Leave A Reply