લંડનમાં ર૭ માળનું ટાવર ભસ્મીભૂત થયું

લંડનમાં આવેલાં ર૭ માળનાં ગ્રેનફેલ ટાવરમાં લાગેલી ભીષ્ણ આગમાં ૧ર લોકોનાં મોત થયાં છે જયારે ૭પ થી વધુ લોકોને ઈજા પહોંચી છે. ર૩માં માળે આવેલાં એક ફલેટમાં ફ્રીજમાં બ્લાસ્ટ થવાથી આગ લાગી હતી.

Leave A Reply