Wednesday, June 26

જૂનાગઢનાં જાડિયાં બાળકોનું બોર્ડનું પરિણામ એકસરખું જ

જૂનાગઢનાં કડિયા સમાજનાં બે જાડીયા ભાઈઓનું બોર્ડનું પરિણામ એક સરખું જ આવ્યું છે. અગાઉ સુત્રાપાડા રહેતા અને હાલ જૂનાગઢ ખાતે રહેતાં માયાબેન અને મનસુખભાઈ ચાવડાને ભવ્ય અને ધાર્મિક નામનાં બે જાડિયાં બાળકો છે દેખાવમાં એકસરખાં લાગતાં આ બંને ભાઈઓએ ધો.૧૦ની પરીક્ષા આપી હતી અને તેમને ૭૬ ટકા માર્કસ આવતાં એક સરખું પરિણામ આવ્યું છે.

Leave A Reply