Saturday, September 21

માળીયા હાટીનાનાં લાછડી ગામમાં એક દસકા પછી એસટી બસ આવી

માળીયા હાટીનાં તાલુકાનાં લાછડી ગામમાં એક દસકા પછી એસટી બસનું આગમન થતાં આગેવાનો દ્વારા આ બસનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Leave A Reply