જૂનાગઢનાં વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપ પ્રમુખ અમિતશાહ ઉપÂસ્થત રહેશે

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણીની તૈયારી હાથ ધરવામાં આવી છે ત્યારે કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે જૂનાગઢ ખાતે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહની ઉપÂસ્થતિમાં તા.ર૦મી જુનનાં રોજ વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવશે.

Leave A Reply