Wednesday, June 26

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આધારકાર્ડની કામગીરી ગ્રાઉન્ડફલોરમાં શરૂ કરાઈ

આધારકાર્ડ કઢાવવા માટે આવતાં વૃધ્ધો, અશકતો અને દિવ્યાંગોને મહાનગરપાલિકાનાં ત્રણ માળ ચડવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ત્યારે આખરે કોર્પોરેશન તંત્રએ આધારકાર્ડ કાઢવાની કામગીરી ગ્રાઉન્ડ ફલોરમાં જ શરૂ કરી છે.

Leave A Reply