Thursday, August 22

નરસિંહ મહેતાં યુનિવર્સિટીએ કર્યું સોંગ તૈયાર

જૂનાગઢ અને સોરઠનાં વિવિધ જીલ્લાઓને આવરી લેતી ભકત કવિ નરસિંહ મહેતાં યુનિવર્સિટી અÂસ્તત્વમાં આવ્યા બાદ યુનિવર્સિટીએ પોતાનું એન્થમ સોંગ તૈયાર કર્યું છે જેનાં માટે જૂનાગઢનાં સંગીતકાર નયન વૈશ્વનની પસંદગી કરાઈ હતી. આ ગીત લખવા માટે ગુજરાતભરમાંથી એન્ટ્રી મંગાવી હતી. જે પૈકી વલ્લભવિદ્યા નગરનાં કવિ ડો.જયેન્દ્ર શેખડીવાળાની કૃતિ પસંદગી પામી હતી આ ગીતનું તા.૧૯ જુનનાં રોજ નરસિંહ મહેતાં યુનિવર્સિટી ખાતે મોરારીબાપુને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે વિમોચન થશે.

Leave A Reply