જીએસટીનાં વિરોધમાં જૂનાગઢ બંધ

 

 

 

 

 

 

 

કેન્દ્ર સરકાર જીએસટીનો કાયદો લાવી રહી છે ત્યારે જીએસટીનાં કાયદાનો અમલ કરવા જઈ રહ્યું છે ત્યારે જીએસટીનાં કાયદાનો સર્વત્ર વિરોધ થઈ રહ્યો છે આ દરમ્યાન જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સે બંધનું એલાન આપતાં જીએસટીનાં વિરોધમાં જૂનાગઢ શહેર બંધ રહ્યું હતું અને માર્કેટીંગ યાર્ડે પણ ટેકો જાહેર કર્યો હતો.

Leave A Reply