જૂનાગઢમાં વરસાદી ઝાપટાં

જૂનાગઢ સહિત સોરઠમાં આજે વહેલી સવારથી આકાશમાં વાદળો છવાય ગયા હતા અને વરસાદી ઝાપટા પડયાં હતાં જેને કારણે રસ્તાઓ ભીનાં થઈ ગયા હતા અને સારા વરસાદની આશા સેવવામાં આવી રહી છે.

Leave A Reply