જૂનાગઢમાં કેસરીયો માહોલ ; અમિત શાહને આવકારવા હો‹ડગ્સ અને ઝંડા લાગ્યાં

આવતીકાલે જૂનાગઢ ખાતે ભાજપનાં પેઈજ પ્રમુખ સંમેલનમાં ભાગ લેવા માટે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવી રહ્યાં છે ત્યારે તેઓનાં આગમન અને સ્વાગત માટે તૈયારીઓ ચાલી રહી છે અને ઠેર-ઠેર હો‹ડગ્સ અને ઝંડા લગાવવામાં આવ્યા છે.

Leave A Reply