તાલાલા કેસર કેરીની સિઝન પૂર્ણ

તાલાલા પંથકની સુપ્રસિધ્ધ કેસર કેરીની સીઝન પૂર્ણ થઈ રહી છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૧૦૬૬૮ર૦ બોકસ કેસર કેરીની આવક થઈ હતી.

Leave A Reply