જૂનાગઢ જીલ્લામાં આવતીકાલે યોગ દિવસની થશે ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર રાજયમાં ર૧ જુનનાં દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવી રહેલ છે ત્યારે આવતીકાલે વિશ્વ યોગ દિવસ ઉજવણી અંતર્ગત જૂનાગઢ શહેર અને જીલ્લામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

Leave A Reply